Decoration Section

ડેકોરેશન વિભાગ - સરદાર પટેલ સેવા સમાજ - પાર્ટી પ્લોટ અને હોલ

ફીક્સ રેટ માં પેકેજ માં મળતી આઈટમ :

  • સોફા + કવર ૨૦
  • પ્લા. ચેર + ગાદી + કવર ૨૫૦
  • ચૌરી બેડા સેટ – હ. કુંડ – પાટલા – બાજઠ અથવા રીસે. ચેર સેટ
  • રાઉન્ડ ટેબલ વિથ ચેર ૮
  • ગેટ
  • કાર્પેટ પેસેજની
  • એન્ટ્રી પેસેજ
  • ગણેશ સ્પોટ
  • ફ્રેમિંગ દિવાલ – જરૂરી
  • ચૌરી સ્ટેજ / રિસેપ્શન સ્ટેજ
  • બુફે કાઉન્ટર

લાઈટિંગ : 

  • ગેટ લાઈટ
  • પેસેજ લાઈટ
  • ચૌરી / રીસે. સ્ટેજ લાઈટ
  • ઇલેક્ટ્રિક પોઇન્ટ / કેટરિંગ લાઈન
  • ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક

મિક્ષ ફ્લાવર : 

  • ગેટ તોરણ
  • ચૌરી અથવા રીસે. સ્ટેજ નું ફ્લાવર