આજથી લગભગ 75 વર્ષ પૂર્વે સન ૧૯૪૦ – ૪૧માં સોસાયટી એક્ટ નીચે રજિસ્ટર્ડ થયેલ “પાટીદાર સેવા સમાજ” સને ૧૯૫૦માં પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે રજિસ્ટર્ડ થઈ.
૧૯૭૬માં નવા બંધારણ સાથે “શ્રી સરદાર પટેલ સેવા સમાજ” ના નામાભિધાન સાથે શૈક્ષણિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે તથા સભ્યોના બૃહદ પરિવારના ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી રહી છે અને જાહેર જનતાના લાભાર્થે તથા પાટીદાર સમાજના સંગઠન અને સર્જનાત્મક પ્રવૃતિઓમાં એક દીવાદાંડી સમાન રહેલ છે. સ્વાત્રંત્યોતર ભારતના શિલ્પી, ભારતના આઝાદીના લડવૈયા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સંસ્થાના પ્રથમ માનદ્ સભ્ય હતા, તેનું સંસ્થાને ગર્વ છે. તેમની દ્રષ્ટિએ પુરોગામી અંગ્રેજ સરકારના સ્થાપિત આઈ.સી.એસ. ની સમકક્ષ રાષ્ટ્રીય કક્ષાની આઈ.એ.એસ. કેડર તૈયાર કરવાના પ્રયત્નો રૂપે સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રી ગણેશ ભારતમાં મંડાયા.
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
સરદાર પટેલ સેવા સમાજ
Bitcoin is now available as a form of payment at the reputable online casino https://mplcuts.com.
O boletim Pin Up pinupcasinobrasil.com.br/ mantém você informado sobre as últimas ofertas, códigos e vouchers por e-mail.